શોધખોળ કરો
Ambalal Patel | ગુજરાતમાં આવશે પૂર?, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી | Abp Asmita
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર, આગામી 23 થી 26 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સુરતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ વરસાદની શક્યતાને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. પંચમહાલ,સાબરકાંઠા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અતિભારે વરસાદથી જળાશયો અને બંધોમાં પાણીમાં આવક વધશે અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. 21થી 23 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
ગુજરાત
Amreli Letter Scam : અમરેલી લેટરકાંડમાં હવે કોની થઈ એન્ટ્રી? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
Amul Milk Price Down : ગૃહિણીઓ માટે સૌથી મોટા સમાચાર , અમૂલ દૂધના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Harsh Sanghavi: પ્રયાગરાજમાં મહાકુંભ 2025ને લઈને હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત | Mahakumbh 2025
Junagadh: કેશોદ હાઈવે પર દુષ્કર્મના આરોપીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડિયોમાં
Banaskantha: સગીરાની લાશ મળી કુવામાંથી, આપઘાત કે હત્યા?; પરિવારજનોનો ગંભીર આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement