શોધખોળ કરો
Advertisement
Amreli Rain | વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ... ક્યાં ભરાયા પાણી તો ક્યાંક વાહનચાલકો અટવાયા
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી જોવા મળ્યા હતા. વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. .. ધોધમાર વરસાદથી આંબરડી ગામમાં પાણી ભરાયા હતા.
ગુજરાત
Gujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ
Weather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?
Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી
Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement