શોધખોળ કરો
Advertisement
Amreli:સાવરકુંડલામાં વર્ષોથી ચાલતી ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ યથાવત, જાણો શું છે પરંપરા?
Amreli:સાવરકુંડલામાં વર્ષોથી ચાલતી ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ યથાવત, જાણો શું છે પરંપરા?
સાવરકુંડલા એ ગુજરાતનું એકમાત્ર એવુ શહેર છે, જ્યાં દિવાળીની રાતે અનોખી રીતે ઉજવણી થાય છે. અહીં ઉજવણીમાં ઈંગોરીયાનું યુદ્ધ કરવાની પરંપરા છે. જેને કારણે અહીંની દિવાળી વખણાય છે. સાવરકુંડલામા દિવાળીની રાતે જામે છે ઈંગોરીયા અને કોકડાની લડાઈ. આ કોઈ ખરેખરનું યુદ્ધ નથી હોતું અને જે આગના ગોળા દેખાઈ રહ્યાં છે તે અસલી બારુદ નથી. પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. સાવરકુંડલામાં દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે, જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડાથી દિવાળી કરાય છે. આ ફટકડા એટલા બિનનુકસાનકારક હોય છે કે, યુવાનો એકબીજા પર ફેંકીને દિવાળી રમે છે.
ગુજરાત
Amreli:સાવરકુંડલામાં વર્ષોથી ચાલતી ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ યથાવત, જાણો શું છે પરંપરા?
PM Modi In Kutch: કચ્છમાં PM મોદીનો હુંકાર! 'ભારતના જવાનો દહાડે છે ત્યારે આતંકના આકા કંપી જાય છે'
PM Modi Diwali Celebration: PM બન્યા બાદ પહેલીવાર મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે કરી દિવાળીની ઉજવણી
PM Modi:પીએમ મોદીએ ભારત અને તેના શુભચિંતકોને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ.. જુઓ વીડિયોમાં
PM Modi: કેવડિયામાં સંબોધનની શરૂઆતમાં જ પીએમ મોદીએ કહી આ ખાસ વાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion