શોધખોળ કરો
Advertisement
Anand Fire In Garba | પહેલા જ નોરતે ગરબા ગ્રાઉન્ડમાં લાગી આગ, જુઓ વીડિયોમાં | Abp Asmita
નવરાત્રિમાં પ્રથમ નોરતે આણંદના વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં આગ લાગી હતી.. ગ્રાઉન્ડના પ્રવેશ ગેટ પાસે ફોટો બૂથમાં આ આગ લાગી ગઈ હતી.., શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે. પ્રવેશ ગેટ પાસે જે ફોટો બૂથ હતું ત્યાં અચાનક જ આગ લાગી હતી. જો કે કોઈ પણ પ્રકારની જાનહાની નથી થઈ, કોઈને ઈજા પણ નથી પહોંચી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે. પ્રથમ નોરતે આણંદના વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં આગ લાગી.
ગુજરાત
BIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચાર
Kutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારી
Kutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહાર
Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!
Girl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement