શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Arjun Modhwadia | મોઢવાડિયા આજે ખેતરમાં, મંત્રીમંડળમાં ક્યારે?
Arjun Modhwadia | લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં મંત્રીમંડળમાં વિસ્તરણને લઈ ચર્ચા ચાલી રહી છે. ત્યારે પેટાચૂંટણીમાં વિજય બાદ કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપી ભાજપમાંથી ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડિયાનું નામ મંત્રી પદની રેસમાં મોખરે છે. આ ચર્ચા વચ્ચે મોઢવાડિયાએ ખેતરમાં ટ્રેક્ટર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ત્યારે હવે ચર્ચા ઉપડી છે કે, મોઢવાડિયા આજે ખેતરમાં, મંત્રીમંડળમાં ક્યારે?
જોકે, ભાજપ મંત્રીમંડળનું વિસ્તરણ કરશે કે નહીં. તેમજ જો કરશે તો કોનો કોનો સમાવેશ થશે અને કોની બાદ બાકી થશે, તેવી ચર્ચાઓ રાજકીય ગલિયારીઓમાં થઈ રહી છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર રીતે કોઈ સમાચાર સામે આવ્યા નથી. જોકે, રાજકીય ધુરંધરો માની રહ્યા છે કે, અર્જુન મોઢવાડિયા મંત્રી બની શકે છે.
ગુજરાત
![Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/56d9789487f2f86ad4b288b4e7ce1547173260170927573_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મ
![Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/eb914c654fa1204d0781ddb3d34e598e173260009068973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલ
![Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/831c4aa44cab6664961429484064aa3a173259369586373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોત
![Junagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/db57cfd64a8aeee254bf2661136231ef173258959713573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Junagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યા
![BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/9942389049f14f3b9731397cad2540e717325585706461012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion