શોધખોળ કરો
અસ્મિતા વિશેષઃદુઃખનું વાવાઝોડું
તૌકતે વાવાઝોડા(Taukte hurricane)એ વિવિધ ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોડી બનાવી દીધી છે. ગ્રામ્ય વિસ્તારોમાં માલધારીઓ તેમના પશુ(cattle)ઓને ખવડાવી શકતા નથી, આટલું જ નહીં પણ તેમને પોતાને પણ ખાવાના ફાંફા પડી રહ્યાં છે.તોફાને નેસ વાસીઓનું ગણિત બગાડી નાંખ્યું છે.
ગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ



















