શોધખોળ કરો
Advertisement
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે "આત્મનિર્ભર ચૂંટણી યાત્રા", 18 નવેમ્બરથી યોજાશે યાત્રા,જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પહેલા "આત્મનિર્ભર ચૂંટણી યાત્રા" કાઢવાનો નિર્ણય કરાયો. 18 નવેમ્બરથી 3 દિવસ દરમિયાન આ યાત્રા યોજાશે. આ યાત્રામાં રાજ્ય સરકારના મંત્રીઓ ગ્રામ્ય વિસ્તારમાં જશે. "આત્મનિર્ભર ચૂંટણી યાત્રા" માટે ખાસ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે.
ગુજરાત
Kutch Earthquake | ભારત-પાક સરહદે અનુભવાયો 2.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
દુનિયા
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement