શોધખોળ કરો
Banaskantha: દિયોદરમાં પીકઅપ વાનમાં લાગી આગ, ઘાસચારો બળીને ખાખ
બનાસકાંઠાના દિયોદરના ગોલવી ગામે ઘાસ ભરેલી પિકઅપમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. સૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ગ્રામજનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















