શોધખોળ કરો
Advertisement
ભારત બંધ: દાહોદ-ઈન્દોર હાઈવે પર BTPનું વિરોધ પ્રદર્શન, કાર્યકરોએ ટાયર સળગાવીને ચક્કાજામનો કર્યો પ્રયાસ
ભારત બંધના સમર્થનમાં દાહોદ ઇન્દોર હાઇવે પર બીટીપી એ વિરોધ પ્રદશન કર્યું હતું. ટાયરો સળગાવી હાઇવે ને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, દાહોદ ગ્રામ્ય પોલીસે બીટીપીના કાર્યકર્તાઓને ડિટેન કર્યા હતા. 8 જેટલા બીટીપી ના કાર્યકર્તાઓને પોલીસે ડિટેન કર્યા હતા.આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.
ગુજરાત
Vapi News: વાપીના છીરી વિસ્તારમાં બાળકનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું
Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત
Kheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર
Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement