શોધખોળ કરો
Advertisement
HNGUમાં 2018માં MBBSની પરીક્ષામાં કૌભાંડને લઈ ભુપેન્દ્રસિંહે શું આપ્યું નિવેદન ? જુઓ વીડિયો
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) કૌભાંડ પર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh chudasama) નિવેદન આપ્યું હતું કે, 2018 માં ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં કથિત ગેરીરીતિમાં યુનિવર્સીટીએ 2 સભ્યની નિમણૂક કરી હતી. બે સભ્યો ની કમિટી એ રિપોર્ટ યુનિવર્સીટીને સપુરત કર્યો છે. આ રિપોર્ટ માં ગેરીરીતિ થઈ છે કેમ તે તપાસ માટે ઉચ્ચ શિક્ષણ નિયામક નાગરાજનની નિમણૂક કરવામાં આવી હતી. જે કે, ચૂંટણી ની જવાબદારી આવી હોવાથી અને ગુજરાત બહાર હોવાથી ઊંડી તપાસ થાય એવું સરકાર ઈચ્છે છે. કોઈ ને બચાવવા નથી ને કાંઈ છૂપાવવાનું નથી. એવામાં મુખ્યમંત્રીએ આની તપાસ એસીએસ હોમ ને પંકજ કુમાર ને સોંપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત
Junagadh Rain । જૂનાગઢ જિલ્લાના સાસણગીર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
Valsad News । વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં મકાનનો સ્લેબ થયો ધરાશાયી
Gujarat Rain Forecast | વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ખુશીના સમાચાર, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Valsad Rain | ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ | Watch Video
Breaking News | સરકારી કર્મચારી પાસેથી મળી આવક કરતા 624 ટકા વધુ મિલકત અને પછી...
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
રાજનીતિ
ગુજરાત
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement