શોધખોળ કરો
Advertisement
Gujarat bypoll: લીંબડીમાં ભવ્ય જીત બાદ ભાજપના ઉમેદવાર કિરીટસિંહ કેમ રડી પડ્યા ? જુઓ વીડિયો
લીંબડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને 88928મત મળ્યા હતા.જયારે કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને 56878 મત મળ્યા હતા. 32050 મતથી ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. જોકે, ભાજપના કાર્યકરના નિધનના કારણે તેમણે ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો હતો અને તેઓ ભાવુક થઈ ગયા હતા. કિરીટસિંહ રાણાએ મતદારોનો આભાર માન્યો હતો.
ગુજરાત
Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી
Dwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડ
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement