શોધખોળ કરો
Advertisement
છોટાઉદેપુરઃ સંખેડામાં વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા, જુઓ વીડિયો
સંગીતના તાલે નાચી રહેલા લોકો સાથે નીકળેલ આ વરઘોડોનો વિડિયો છોટા ઉદેપુરમાં વાયરલ થયો છે. વાયરલ વિડિયોમાં વરઘોડો સંખેડાના બહાદરપુર પોલીસ આઉટ પોસ્ટ સામેથી જ પસાર થાય છે અને ગીતો પર લોકો ડાન્સ કરી સોશિયલ ડિસ્ટંસિગના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે તેમ છતાં ન તો કોઈ પોલીસ કર્મચારી લોકોને રોકવાનો પ્રયાસ કર્યો, ન તો કોઈને સમજાવાનો પ્રયાસ કર્યો.
ગુજરાત
Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ
Gujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
Gujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય
Dinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆત
Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion