શોધખોળ કરો
મોરબીના હળવદના પંસારીમાં જેટકો કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, ઉભા પાકમાં વીજપોલ ઉભા કરાતા ખેડૂતોમાં નારાજગી
મોરબીના હળવદમાં જેટકો કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયુ હતું. ઉભા પાકમાં વીજ પોલ ઉભા કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ગેરકાયદે રીતે ફેંસિગ તોડી કોન્ટ્રાકટર અને અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો. ઝેટકો કંપનીના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરી હતી.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















