શોધખોળ કરો
કોવિડના તમામ નિયમો સાથે ધોરણ 10, 12 અને કોલેજમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ
કોરોનામાં લોકડાઉન અને અનલોકના 10 મહિના બાદ રાજ્યમાં આજથી ધો. 10,12ની સ્કૂલો અને કોલેજો શરૂ થઈ. 10 મહિનાના લાંબા વેકેશન બાદ હવે આજથી ધીમે ધીમે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા. આજથી એક સપ્તાહ સુધી વિદ્યાર્થીઓને માત્ર કોવિડ ગાઈડલાઈનના જ પાઠ ભણાવાશે. ત્યારબાદ 18 જાન્યુઆરીથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. સ્કૂલો શરૂ થતા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. વાલીઓની લેખિત સહમિત બાદ બાળકોને આજથી સ્કૂલમાં પ્રવેશ અપાયો. પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલ માપવામાં આવ્યું. તો હાથ સેનેટાઈઝ કરાવી,માસ્ક પહેર્યા બાદ જ સ્કૂલોમાં પ્રવેશ અપાયો
ગુજરાત
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ


















