શોધખોળ કરો
Advertisement
Cyclone Tauktae થી ગુજરાતમાં કેટલા મકાનોને નુકસાન પહોંચ્યુ, CM રૂપાણીએ આપી જાણકારી
ગુજરાતને ધમરોળનાર તૌકતે વાવાઝોડું ગઈકાલે રાતથી અત્યાર સુધી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આજ રાતથી અલગ અલગ વિસ્તારોમાં આ વાવાઝોડું આગળ વધશે જોકે હાલની સ્થિતિએ વાવાઝોડું નબળું પડયું હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યની 1400 કોવિડ હોસ્પિટલ પૈકી 16 હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જે પૈકી 12 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે હાલની સ્થિતિ મુજબ 4 કોવિડ હોસ્પિટલમાં જનરેટરથી વીજ પુરવઠો ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં વાવાઝોડાથી 16, 500 ઝુંપડા અને કાચા મકાનો અસરગ્રસ્ત થયા છે. જોકે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય કરવાની ખાતરી વિજય રૂપાણી એ આપી હતી
ગુજરાત
BZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો
Morbi Group Clash:મરચાની ભૂકી છાંટી લાકડી દંડા લઈને તૂટી પડ્યા એકબીજા પર, જુઓ મારામારીના દ્રશ્યો
Surendrnagar News: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના તાવી ગામે એક ખેડૂતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
Chhota Udaipur VIDEO VIRAL: છોટાઉદેપુરની શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો વીડિયો
Aravalli News: ધનસુરામાં ચોંકાવનારો કિસ્સો!10 વર્ષીય બાળકી પર કિશોરે દુષ્કર્મ આચર્યાનો થયો પર્દાફાશ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement