Dahod Loksabha Election Result 2024 | જીત બાદ જસવંતિંહ ભાભોરે શું આપ્યું મોટું નિવેદન....જુઓ વીડિયો
Dahod Loksabha Election Result 2024 | દાહોદમાં જીત બાદ જસવંતસિંહ ભાભોરે મોટું નિવેદન આપ્યું છે.... તેમણે કહ્યું કે દાહોદ લોકસભાના સાંસદ તરીકે મારી પર પુરો વિશ્વાસ અને આવનારા સમયની અંદર દાહોદના સર્વાંગી વિકાસ કરવા માટે સેવક તરીકે મને ત્રણ લાખ કરતા વધુ મતોથી ચૂંટણી લડવા બદલ દાહોદ જિલ્લાના સર્વ કાર્યકર્તાઓનો આભાર માનું છું.....દાહોદ લોકસભાના સાંસદ તરીકે મારી પર પુરો વિશ્વાસ અને આવનારા સમયની અંદર દાહોદના સર્વાંગી વિકાસ કરવા માટે સેવક તરીકે મને ત્રણ લાખ કરતા વધુ મતોથી ચૂંટણી લડવા બદલ દાહોદ જિલ્લાના સર્વ કાર્યકર્તાઓનો આભાર માનું છું..દાહોદ લોકસભાના સાંસદ તરીકે મારી પર પુરો વિશ્વાસ અને આવનારા સમયની અંદર દાહોદના સર્વાંગી વિકાસ કરવા માટે સેવક તરીકે મને ત્રણ લાખ કરતા વધુ મતોથી ચૂંટણી લડવા બદલ દાહોદ જિલ્લાના સર્વ કાર્યકર્તાઓનો આભાર માનું છું..
















