શોધખોળ કરો
રાજૂલામાં એસટી બસનો અકસ્માત થતા રાજ્યમાં ST બસની સેવા અંગે શું લેવાયો નિર્ણય?
વાવાઝોડા(Hurricane)ના પગલે રાજ્યમાં એસટી બસ(ST bus)ની સેવા ચાર કલાક બંધ કરવામાં આવી છે.રાજૂલા(Rajula)માં એસટી બસનો અકસ્માત(accident) સર્જાતા આ નિર્ણય લેવાયો છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















