શોધખોળ કરો
Deesa School Van Accident | ડીસામાં સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત, મોટી દુર્ઘટના ટળી
Deesa School Van Accident | ડીસામાં ભણસાલી હોસ્પીટલ પાસેની ઘટના. સ્કૂલ વાન ઇકો ગાડી પાછળ ઇકો ગાડી ગુસી જતા અકસ્માત. જંપ પર અચાનક બ્રેક મારતાં પાછળ આવતી ગાડી ગુસી જતા અકસ્માત સર્જાયો. સદનસીબે જાનહાની ટળી,સ્કૂલ વાનમાં બેઠેલ 15 જેટલા બાળકોનો બચાવ. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા.
ગુજરાત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
આગળ જુઓ





















