શોધખોળ કરો
Advertisement
Sabarkantha Rains | પ્રાંતિજના ખેતરો ફેરવાયા બેટમાં, પાક ધોવાતા અન્નદાતા પર આફત
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામમાં ભારે વરસાદથી ખેતરો ફેરવાયા બેટમાં..કપાસ અને મગફળીનો પાક ધોવાયો..નદીના વાઘાનું પાણી ઓવરફ્લો થઇ ખેતરોમાં ઘુસતા પરિસ્થિતિનું થયું નિર્માણ...
સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે હિંમતનગર તલોદ અને પ્રાંતિજમાં જિલ્લાનું સૌથી વધુ વરસાદ છે ત્યારે પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેતરો હાલ તો બેટમાં ફેરવાય છે ખેડૂતો દ્વારા ખેતરમાં કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ પાણી ભરાવાના કારણે હાલતો તમામ પાક નષ્ટ જોવા મળી રહ્યો છે નીકોડીયા ગામોમાંથી પસાર થતી નદી ના વાઘા નું પાણી ઓવર ફ્લો થઈ ખેતરોમાં ઘૂસી હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામી છે.
Tags :
Sabarkantha Rainsગુજરાત
Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાં
Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબ
Amreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી
Gir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ
Gujarat Weather Updates: રાજ્યમાં વધ્યું ઠંડીનું પ્રભુત્વ, ચાર શહેરોમાં 18 ડિગ્રીથી નીચું તાપમાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion