શોધખોળ કરો
Advertisement
Gir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયો
Gir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયો
ગીર સોમનાથ જિલ્લાના ઊનાના કોબ ગામે મહિલા પર છરી વડે હુમલો થયો છે. હુમલાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. બે યુવાનો છરી વડે મહિલા પર તુટી પડ્યા હતા. પીડિત મહિલાની દીકરીનો આરોપ છે કે, તેના મમ્મી સાથે દીવ ફરવા ગયા હતા. જ્યાં રસ્તામાં ગામના યુવાનો સાથે બોલાચાલી બાદ બંને યુવકો ઘરમાં ઘુસી છરી વડે હુમલો કર્યો હતો. મહિલાને ઉનાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ વીડિયો હાલ તો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. ત્યારે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે, આ વીડિયો ખૂબ હિચકારો હોવાથી અમે બ્લર કર્યો છે.
ગુજરાત
Gir Somnath Crime : ઉનામાં ઘરમાં ઘૂસીને મહિલાને મારી દીધા છરીના 8 ઘા, પોચા હૃદયના ન જુઓ વીડિયો
Surat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલ
Kutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકાર
Jetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશ
Retired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દુનિયા
ખેતીવાડી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement