શોધખોળ કરો
જૂનાગઢમાં કોરોના વકરતા ગિરનાર રોપ-વે કેટલા દિવસ રહેશે બંધ, જુઓ વીડિયો
જૂનાગઢમાં કોરોના વકરતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવાર અને રવિવાર તથા જાહેર રજાના દિવસે ગિરનાર રોપ-વે બંધ રહેશે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરાઇ હતી.
ગુજરાત
Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
આગળ જુઓ

















