શોધખોળ કરો
Gujarat Bypolls: ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ કર્યું મતદાન, જુઓ વીડિયો
ધારી: પેટાચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભાજપના ઉમેદવાર જે.વી કાકડીયાએ પૂજા કરી મતદાન મથકે પહોંચ્યા હતા. કાકડિયાએ પત્ની સાથે પોતાના વતન ચલાલામાંમતદાન કર્યું હતું. સાથે કાકડીયાએ ભગવાનના દર્શન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત

Surendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?

Gir Somnath: તાલાલામાં મોડી રાત્રે ચાલ્યું દાદાનું બુલડોઝર, પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કામગીરી

Gujarat tableau : ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમાંકે

GPSC Exam Calendar 2025 : GPSCએ જાહેર કર્યું વર્ષ 2025 માટેનું ભરતી કેલેન્ડર

Gujarat Local Body Election 2025 : AAP-કોંગ્રેસના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગાંધીનગર
દુનિયા
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement