શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં કોરોનાની બેકાબૂ સ્થતિ... અમદાવાદ સૌથી સંક્રમિત શહેર.... 2 મિનિટમાં જાણો રાજ્યના શહેરોની શું છે સાચી સ્થિતિ
રાજ્યમાં ગઈકાલે પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે. માર્ચ-એપ્રિલથી કોરોનાના રોજિંદા કેસના ડરાવનાર આંકડા પછી 53 દિવસ બાદ પ્રથમ વખત રાહતના સમાચાર આવવા સાથે કેસમાં આંશિક ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 5 હજાર 619 કેસ નોંધાયા. જે રવિવારના 5 હજાર 790 કેસ કરતા 171 ઓછા છે. જો કે મૃત્યુનો રેશિયો હજુ ઘટ્યો નથી અને 24 કલાકમાં વધુ 26 દર્દીના મૃત્યુ થયા છે. બીજી રાહતની વાત એ છે કે લાંબા સમય પછી વિવિધ હોસ્પિટલમાંથી 1 હજાર 760 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે
ગુજરાત
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
Impact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો
Unjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીત
Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement