શોધખોળ કરો
Advertisement
Harsh Sanghavi | ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના...હર્ષ સંઘવીએ કોને કહ્યું આવું?
ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ મુદ્દા પર વિપક્ષના વાર બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો હતો. સંઘવીએ કહ્યું હતું કે મોડી રાત સુધી ગરબાની છૂટછાટથી કેટલાકના પેટમાં દુખ્યુ છે. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના ?
ગાંધીનગરના થનગનાટ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપી તો અમુક લોકોના પેટમાં દુખવા લાગ્યું છે એનું શું કરવું. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના છે. ગયા વર્ષે પણ મોડા સુધી લોકો ગરબા રમ્યા હતા અને આ વર્ષે પણ મોડે સુધી ગરબા રમવાના છે.
ગુજરાત
BIG Breaking: ભાજપ જિલ્લા શહેર પ્રમુખની નિમણૂંકને લઈને મોટા સમાચાર
Kutch Operation Indira: કચ્છની ઈંદિરા 34 કલાક બાદ જિંદગીનો જંગ હારી
Kutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહાર
Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!
Girl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલું
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement