Navsari News । હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારીમાં વરસ્યો વરસાદ
Navsari News । હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારીમાં વરસ્યો વરસાદ
Navsari News । હવામાન વિભાગ ની આગાહી વચ્ચે નવસારી માં વરસ્યો વરસાદ ,નવસારી માં વરસાદી ઝાપટા પડ્યા, અનેક વિસ્તારમાં પડયા વરસાદી ઝાપટા, કાલા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું અને ત્યારબાદ નવસારીમાં વરસાદની શરૂઆત થઇ, જોકે ગઈ કાલે પણ નવસારી ના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, અને આજે વહેલી સવારથી ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે, નવસારીમાં વરસાદી માહોલ થી ત્યાંના ખેડૂતો માં ખુશીનો માહોલ જોવા મળ્યો, જોકે હાલમાં તો વાવણી લાયક વરસાદની રાહ જોવામાં આવી રહી છે, નવસારીમાં અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ, નવસારીમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા જોવા મળ્યા





ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
