શોધખોળ કરો

Gujarat Rains | દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડમાં જળબંબાકાર, અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. વલસાડ અને નવસારી જિલ્લામા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વલસાડ શહેરમાં સવારથી અત્યાર સુધી સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો પારડીમાં બે ઈંચ, ધરમપુરમાં બે ઈંચ. તો કપરાડા અને વાપીમાં પણ સવા એક ઈંચ વરસ્યો ભારે વરસાદના કારણે વલસાડ શહેરના તમામ મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જેથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો લીલાપોર વિસ્તારમાં બરુડીયાવાળ પાસે 10થી 12 ઘરોમાં પાણી ભરાયા. જેમાંથી 4 જેટલા ઘરોમાં છાપરા સુધી પાણી ભરાયા છે. જેના કારણે ઘરવખરીને પણ નુક્સાન થયું છે.આ સાથે જ કુંભારવાડ, ટીવી કેન્દ્ર નાનકવાડા, તળા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા..ભારે વરસાદને લઈને માર્ગો ઉપર પાણી ભરાતા ટ્રાફિકજામ થયો. હાલર રોડ પર ડોક્ટર હાઉસ હોસ્પિટલમાંતે પાણી ભરવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. દર્દીઓના પરિવારજનોએ પાણી ભરવાના કારણે મુશ્કેલી વેઠવાનો વારો. તો ભારે વરસાદથી જિલ્લાની તમામ નદી બે કાંઠે વહી રહી છે. તો મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મધુબન ડેમમાં અત્યારે 14 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સીઝનમાં સૌ પ્રથમ વખત ડેમના દરવાજા ખોલાયા છે. ડેમના 4 દરવાજા 0.5 મીટર ખોલાયા છે. ડેમમાંથી તબક્કાવાર 10 હજાર પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે..જેથી નદીમાં પાણી છોડાતા દમણ, દાદરા નગરહવેલી અને વલસાડનું વહીવટી પ્રશાસન એલર્ટ બન્યું છે.

ગુજરાત વિડિઓઝ

Patan News | વરસાદમાં પાટણ શહેર અને જિલ્લામાં રસ્તાોની હાલત બિસ્માર

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: ગુજરાતમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સફર સમાપ્ત, ગોલ્ડ વિના નિરસ રહ્યું અભિયાન

Natwar Singh Passes Away: પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહનું નિધન, 93 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ

Hindenburg: હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂત ક્યારે થશે બે પાંદડે?Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકો છૂમંતર?Patan News | વરસાદમાં પાટણ શહેર અને જિલ્લામાં રસ્તાોની હાલત બિસ્મારAhmedabad News |  અમદાવાદના માણેકચોકમાં ખાવાના શોખીનો સાવધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ગુજરાતમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Update: ગુજરાતમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સફર સમાપ્ત, ગોલ્ડ વિના નિરસ રહ્યું અભિયાન
Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સફર સમાપ્ત, ગોલ્ડ વિના નિરસ રહ્યું અભિયાન
Natwar Singh Passes Away: પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહનું નિધન, 93 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ
Natwar Singh Passes Away: પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહનું નિધન, 93 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ
Hindenburg: હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો
Hindenburg: હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો
ખેડૂતો માટે કેન્દ્રનો રોડમેપ તૈયાર! PM મોદી આપવા જઈ રહ્યા છે મોટી ભેટ, જાણો - ક્યારે, કેવી રીતે અને કોને થશે લાભ

ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર મુસ્લિમ સમુદાયના લોકોનો જમાવડો, સુરક્ષા વધારવામાં આવી, જાણો કારણ

Gandhinagar:  રાજયમાં 36 તાલુકા વિકાસ અધિકારીની બદલી, જુઓ લિસ્ટ

J & K: અનંતનાગમાં આતંકવાદીઓ સાથે અથડામણાં બે જવાન શહીદ, ત્રણ ઘાયલ, સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ

Embed widget