શોધખોળ કરો
Junagadh News | જૂનાગઢમાં પાણીની પારાયણ, મહિલાઓએ ઠાલવી વ્યથા
Junagadh News | આ દ્રશ્યો છે જૂનાગઢના વોર્ડ નંબર 15 ના.. મહાનગર પાલિકા હોવા છતા અહીં સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે..અહીંના મનપા હસ્તકના પાણીના ટાકામા છેલ્લા ઘણા સમયથી પાણી આવતું ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે... લોકોને પાણી માટે જેમના ઘરે પાણીના બોર હોય ત્યાંથી અથવા વેચાતું પાણી લેવાની ફરજ પડી રહી છે.. જો આગામી સમયમા મનપા દ્વારા આ બાબતે કોઈ નિરાકરણ નહી કરાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ હતી.
ગુજરાત
Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
આગળ જુઓ
















