શોધખોળ કરો
Advertisement
Ambalal Patel Prediction: '17 થી 19 જૂનના સામાન્ય વરસાદ પડશે': અંબાલાલ પટેલની આગાહી
'દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી તો ચૂક્યું. પણ હવે નબળું પડ્યું છે...' હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આ આગાહી. અંબાલાલ પટેલના અનુસાર, દક્ષિણ-પશ્ચિમના પવનો નબળા અરબી સમુદ્રની શાખા નબળી પડી. પરિણામે ચોમાસું નબળું પડ્યું. જો કે, 17 થી 19 જૂનના ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે... અંબાલાલ પટેલના મતે, 19 થી 21 જૂનના મુંબઈમાં ભારે વરસાદ વરસશે. 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
17થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની અંબાલાલ પટેલ કરી આગાહી. 19થી 21 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન. તો 22થી 25 જૂન આદ્રા નક્ષત્રમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા. 5થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાનું અનુમાન..
ગુજરાત
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement