શોધખોળ કરો
Advertisement
Chhotaudepur News | છોટાઉદેપુરનું બોડેલીમાં તસ્કરોના ત્રાસથી સ્થાનિકો જાતે જ ચોકી પહેરો કરવા મજબૂર
Chhotaudepur News | છોટાઉદેપુરનું બોડેલીમાં તસ્કરોના ત્રાસથી સ્થાનિકો જાતે જ ચોકી પહેરો કરવા મજબૂર
છોટાઉદેપુરનું બોડેલીમાં તસ્કરોના ત્રાસથી સ્થાનિકો જાતે જ ચોકી પહેરો કરવા મજબૂર. જિલ્લાના બોડેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ આતંક મચાવ્યો છે. ત્યારે અહીંયાના લોકો આખી રાત ઉજાગરો કરી પહેરો આપી રહ્યા છે. ચર્ચા પ્રમાણે. તસ્કરો મધ્યપ્રદેશથી આવતા હોવાનું અનુમાન છે. આ શખ્સોની એક ખાસ મોડસ ઓપરેન્ડી છે. એક ટોળકી પહેલા ગામ તરફ પથ્થરમારો કરે છે.. એટલે બધા ગામલોકો એ તરફ દહોરાય. જે બાદ બીજી ટોળકી ગામમાં તસ્કરીને અંજામ આપે. આ સમગ્ર ઘટનાની પોલીસને પણ જાણ છે. પોલીસે યોગ્ય કામગીરીની ખાતરી સાથે નાગરિકોને અપીલ કરી કે. કોઈપણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો પોલીસને સોંપવા. હાથમાં કાયદો ન લેવો.
Tags :
ChhotaUdepur Newsગુજરાત
Harsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ
Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024
Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp Asmita
Mount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion