શોધખોળ કરો
Advertisement
અંબાજી મંદિરમાં પ્રસાદ અને પાર્કિંગના નામે લૂંટ, વિશાળ પાર્કિગ બનાવાશે
યાત્રાધામ અંબાજીમા વર્ષે દહાડે સવા કરોડ માઇભક્તો મા ના ચરણોમા શીશ નમાવે છે ત્યારે અનેક માઇભક્તોને યાત્રાધામમા કડવા અનુભવ થાય છે. અંબાજીમાં પ્રસાદ અને પાર્કિગના નામે લૂંટ ચલાવવામાં આવે છે ત્યારે કલેકટરે યાત્રિકોની સુરક્ષાને લઈ મહત્વના નિર્ણય કર્યા છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના 3 કેન્દ્રો ખોલશે સાથે યાત્રિકોની સુરક્ષા જળવાય એ હેતુથી અંબાજીમા જાહેર માર્ગ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર કાયમી ધોરણે ખોલાશે. સાથે યાત્રિકોને પાર્કિંગમા પડતી તકલીફોને લઈ ટ્રસ્ટ વિશાળ પાર્કિંગ પણ બનાવશે.
ગુજરાત
Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી
Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ
Gujarat Heavy Rain Forecast | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita
Narmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video
Saurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement