શોધખોળ કરો
Advertisement
ટિકટોક પર ધૂમ મચાવનારી મહિલા પોલીસ અર્પિતા ફરી મેદાનમાં ફિલ્મી સોંગ્સ પર થયા જોરદાર વીડિયો વાયરલ
મહેસાણાઃ ટિકટોક પર ધૂમ મચાવનારી પોલીસ કોન્સ્ટેબલ અર્પિત ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવી છે. અર્પિતા ચૌધરીને બહુચરાજી મંદિરમાં ડ્યુટી સોંપાઈ છે. બહુચરાજી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીની તપાસમાં અર્પિતા ગેરહાજરી જોવા મળી હતી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા સ્ટેશન ડાયરીમાં ગેરહાજરી બાબતે નોંધ કરાઈ છે.
બીજી તરફ વિવાદિત પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મુક્યો છે. બહુચરાજી મંદિરમાં ફરજ ઉપર મુકાયેલી અર્પિતા ચૌધરીએ ફિલ્મ સોંગ્સ પર વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર મુક્યા હતા. પોલીસ ડ્રેસમાં ચાલુ ફરજે રિલ્સ બનાવ્યા હતા. અગાઉ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વિડિયો બનાવવાના મામલે અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરાઈ હતી.
ગુજરાત
Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં
Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO
Cold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ
Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita
Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement