શોધખોળ કરો

MLA Kirit Patel | પાટણના ધારાસભ્યે AMC કમિશ્નર એમ.થેન્નારસન પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના AMC કમિશ્નર પર ભ્રષ્ટાચારના આરોપ. abp અસ્મિતા સાથેની વાતચીતમાં થેન્નારસને કહ્યું, પત્રમાં જે બાબતનો ઉલ્લેખ છે તે સમય હું ફરજ પર ન હતો. 

અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસન.જેમને તાત્કાલિક બરખાસ્ત કરવાની ઉઠી છે માગ. પાટણના કૉંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ માગ કરી છે. કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે કે, એમ થેન્નારસનના નિર્ણયથી સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સાથે અમને એમ. થેન્નારસન પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને લાભ કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો. કિરીટ પટેલે આરોપ લગાવ્યો કે, વટવાના સરકારી આવાસ અને હાટકેશ્વર બ્રિજ કાંડમાં એમ. થેન્નારસનની શંકાસ્પદ ભૂમિકા છે. કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી કે, જો સરકાર એમ. થેન્નારસનને છાવરશે તો તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના આરોપને લઇ AMC કમિશનર એમ. થેન્નારસનનું નિવેદન..હાટકેશ્વર બ્રિજ કેસમાં દોષિત સામે કરવામાં આવી છે કાયદાકીય કાર્યવાહી..વટવાના આવાસો ભયજનક હોવાથી દૂર કરવામાં આવ્યા..અચાનક કરેલા આરોપથી આશ્ચર્ય થયું હોવાની કરી વાત..

ગુજરાત વિડિઓઝ

Patan News | HNGUમાં MBBS ગુણ સુધારા કૌભાંડના 5 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં!

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

weather forecast: કાલે દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 

Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 

ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહ કમાન્ડરને ઠાર કર્યો, UN ચીફે ચેતવણી આપતા કરી આ વાત

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  કઈ જ્ઞાતિને કેટલી અનામત?Hun To Bolish | હું તો બોલીશ | શેયરબજારમાં કોનું ફૂંકાયું દેવાળિયું?Patan News | HNGUમાં MBBS ગુણ સુધારા કૌભાંડના 5 વર્ષ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં!MLA Kirit Patel | પાટણના ધારાસભ્યે AMC કમિશ્નર એમ.થેન્નારસન પર લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
weather forecast: કાલે દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 
weather forecast: કાલે દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 
Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 
Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ ? જાણો અજિત પવારે શું આપ્યો જવાબ 
ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહ કમાન્ડરને ઠાર કર્યો, UN ચીફે ચેતવણી આપતા કરી આ વાત
ઇઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લાહ કમાન્ડરને ઠાર કર્યો, UN ચીફે ચેતવણી આપતા કરી આ વાત
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
Telegram નો ઉપયોગ કરતા પહેલા જાણી લો નવા નિયમ, નહીં તો જવું પડશે જેલ! 

વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, હવામાન વિભાગે આ રાજ્યોમાં કરી ભારે વરસાદની આગાહી

મધ્યપ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, ટ્રકે ઓટોને કચડી નાખી, 7 લોકોના દબાઈ જતા મોત 

આયર્નથી ભરપૂર છે  આ ફૂડ્સ, ડાયટમાં સામેલ કરતા જ શરીરમાંથી હિમોગ્લોબિનની ઉણપ થશે દૂર

Embed widget