શોધખોળ કરો
Advertisement
મુંબઈની સુપર મોડેલે કાવીઠા ગામના સરપંચ પદ માટે નોંધાવી ઉમેદવારી, જાણો કેમ બનવા માંગે છે સરપંચ?
મુંબઈની સુપર મોડેલે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. સંખેડા તાલુકાના કાવીઠા ગામે મોડેલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી છે. પોતાના ગામના વિકાસ માટે સરપંચ બનવા માંગે છે એશ્રા. અનેક મોટી મોટી બ્રાન્ડસ માટે જાહેરાત કરી છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે. એશ્રાએ કહ્યું કે, ગ્લેમરસની દુનિયામાંથી તો હું આવી જ છું, પરંતુ છું તો હું આ ગામની દીકરી જ ને અને એટલી બધી આપણે વિકાસના નામે વાતો કરીએ છીએ. લોકો ચાંદ પર પણ પહોંચી ગયા છે, જ્યારે અહીં લોકોને જમીન પર રહેવાના ફાંફા પડી રહ્યા છે.
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live ABP News Live Mumbai's Super Model Post Of Sarpanch Of Kavitha Villageગુજરાત
BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા
Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
Kutch News: કચ્છના પર્યટન સ્થળ માંડવી બીચ પર શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકની ધરપકડ
Jamnagar News: જામનગરના ડૉક્ટરે દર્દી ને આપી એવી ઓફર કે સો.મીડિયામાં થયા વાયરલ
Narmada Murder Case : નર્મદાના વાંસલા ગામમાં યુવકની ધોળા દિવસે હત્યાથી હડકંપ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement