શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નડિયાદ: સગીરાનું અપહરણ કરીને ગોંધી રાખવાના કેસમાં સેસન્શ કોર્ટનો મહત્વનો ચુકાદો, ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સજા
સગીરાનું અપહરણ કરીને ગોંધી રાખવાના કેસમાં નડિયાદ સેસન્શ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. નડિયાદ સેસન્શ કોર્ટે ત્રણ આરોપીઓને પાંચ વર્ષની સજા ફટકારી છે. એટ્રોસીટિ અને POCSO હેઠળ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો હતો. આરોપી હૈદર બેગ મિર્ઝા, યાસીન મિર્ઝા અને શકીલબેગ મિર્ઝાને નોટિસ ફટકારાઇ હતી.
ગુજરાત
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરો
Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?
Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?
Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ
BJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion