શોધખોળ કરો
Advertisement
Narmada: BJP કાર્યકરો પર પોલીસ કાર્યવાહી, ડેડિયાપાડામાં માસ્કનો વસૂલ્યો દંડ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયત ડેડીયાપાડાના ઉમેદવારોએ ગત 12 ફેબ્રુઆરી 2021ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ડેડીયાપાડાના માર્ગો ભાજપના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. ડેડીયાપાડા પોલીસે 10 જેટલા ભાજપ કાર્યકરોને વીડિયો મારફતે ઓળખીને 10 હજાર નો દંડ વસૂલ કર્યો હતો. રાજ્યના માજી વનમંત્રી મોતીસિંહ વસાવાએ કોવિડ ભંગ બદલ દંડ ભર્યો હતો.
ગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement