શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ નવરાત્રીમાં જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે
ગુજરાતમાં નવરાત્રિમાં (navratri) જાહેરમાં માતાજીના સ્થાપન અને આરતી માટે મંજૂરી લેવી પડશે. સરકારના આદેશ અનુસાર સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા પોલીસની સ્પેશ્યલ બ્રાંચ મંજૂરી આપશે. આરતી માટે સરકારે જાહેર કરેલી એક કલાકની સમય મર્યાદા માટે મંજૂરી અપાશે. આરતી ટેપથી વગાડવાની તેમજ સોશલ જ ડિસ્ટંસિંગના પાલન કરવાની શરત સાથે મંજૂરી આપવામાં આવશે. રાજ્યભરના તમામ નગર, મહાનગર અને ગામની શેરીઓ અને સોસાયટીઓએ આરતી અને માતાજીના સ્થાપન માટે મંજૂરી લેવી પડશે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?
Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
લાઇફસ્ટાઇલ
સુરત
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement