શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Navsari: કછોલી મુકબધીર શાળાના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન ફરી એકવાર માથુ ઉંચક્યું. કોરોના હવે સ્કૂલો સુધી પહોંચ્યો છે. સુરત અને વડોદરા બાદ નવસારીની કછોલી મૂકબધિર શાળાના બે દિવ્યાંગ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા. મૂકબધિર શાળાના ધો. 11 અને 12ના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શાળા આગામી 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. ધો. 6થી 8ના મૂકબધિર વિદ્યાર્થીઓને 14 દિવસ માટે ઘરે મોકલી દેવાયા છે
ગુજરાત
Dakor News | ડાકોરમાં વોટર ATM શોભાના ગાંઠિયા સમાન, લાખો ભક્તો પાલિકાના પાપે સુવિધાથી વંચિત
Surendranagar News: સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં ગંદકીનું સામ્રાજ્ય, કેમિકલ યુક્ત પાણી છોડાતું હોવાનો આરોપ
BZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલ
Junagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા
Junagadh Temple Controversy: જૂનાગઢમાં ગાદીને લઈ ઘમાસાણ વચ્ચે સૌથી મોટો ધડાકો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
મહિલા
દેશ
સુરત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion