શોધખોળ કરો
ન્યૂઝરૂમ લાઈવ: કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના દારૂબંદીના નિવેદન પર રાજનીતિ, જુઓ ગુજરાતી ન્યુઝ
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના દારૂબંદી મામલેના નિવેદન પર હવે રાજનીતિ શરુ થઇ છે. હવે રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે,, ભરતસિંહ સોલંકી દારૂ પીવે છે કે નહિ તે અમે નથી જાણતા. દારૂ કે ડ્રગ્સના વ્યસનને કોઈપણ સંજોગે ચલાવી નહિ લેવાય. વરઘોડામાં બગ્ગીમાં આગ લાગી. આગનો વિડિઓ સામે આવ્યો છે. રાજકોટના જેતપુરમાં આવતીકાલે સાડી ઉદ્યોગ બંધ રહેશે.
Tags :
Gujarati News Congress Gujarat Gujarat News Politics Bharatsinh Solanki ABP News Statement State Leader Prohibition ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP Newsરાજનીતિ

Junagadh:મનપાની ચૂંટણીમાં ભાજપે ખોલ્યુ ખાતું, આટલા વોર્ડમાં થઈ જીત |Sthanik Swarjya Election Result

Vankaner Result 2025: વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી, જાણો શું છે સ્થિતિ?

Sanand BJP Win: સાણંદ નગરપાલિકામાં ખૂલ્યું સૌથી પહેલા ભાજપનું ખાતું | Sthanik Swarjya Election Result 2025

Sthanik Swarjya Election: Vote Counting 2025: મતગણતરી શરૂ, કોણ મારશે બાજી? | Abp Asmita

Rajkot Accident Case: કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, દંપત્તિ અને બાળક ઈજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement