શોધખોળ કરો
Advertisement
ન્યૂઝરૂમ લાઈવ: કથિત પેપરલીક મામલે યુવરાજ સિંહનું સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ, જુઓ ગુજરાતી ન્યુઝ
કથિત પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પાસેથી રાજીનામાની માંગ કરી છે. અને જો 2 દિવસમાં સરકાર બેઠક નહિ યોજે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. તો આ તરફ અસિત વોરાએ જણાવ્યું છે કે,, જો કોઈ પુરાવા મળશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં ઓમીક્રોનના કેસ વધ્યા છે. ઓમીક્રોન કેસની સંખ્યા દેશમાં 65 પર પોહચી છે.
Tags :
Gujarati News Aam Aadmi Party Gujarat Government Gujarat News Yuvraj Singh ABP News State Leader Ultimatum Divas ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Alleged Paperleak Caseગુજરાત
BZ Group Scam : Bhupendrasinh Zala ને ભગાડવામાં કોનો હતો હાથ? કોણ છે મહિલા PSI?
South Korea Plane Crash : સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના , પ્લેન ક્રેશ થતાં 179ના મોત
South Korea Plane Crash Video : સાઉથ કોરિયામાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ, 28 લોકોના મોત
BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતા
Amreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement