શોધખોળ કરો
રાજ્યમાં કોઈ કર્ફ્યૂ કે લોકડાઉન ફરીથી લાગુ થવાનું નથી: CM રૂપાણી
ગાંધીનગર : રાજ્યમાં કર્ફ્યૂ કે લોકડાઉન ફરીથી લાગુ કરવા મુદ્દે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કર્ફ્યૂ કે લોકડાઉન રાજ્યમાં ફરીથી લાગુ નહીં થાય. સમય પ્રમાણે સરકાર નિર્ણય કરશે. હાલ કોઈ દિવસે કરફ્યુ કે લોકડાઉન નહી આવે. વધુમાં વિજય રુપાણીએ કહ્યું કે, લોકો સાવચેતી રાખે તે જરૂરી છે. કોરોના વેક્સીને લઈને સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં હાલ ત્રીજા ટ્રાયલ માં રસી આવી છે. એક હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. ભારત સરકાર જલ્દી વેક્સિન આવે તે માટે આયોજન કરી રહી છે.
ગુજરાત
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
આગળ જુઓ





















