શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
બાળકોમાં ઓમીક્રોનનું વધતા સંક્રમણના કારણે ઓફલાઈન શિક્ષણ થાય બંધ, જુઓ ગુજરાતી ન્યુઝ
બાળકોમાં ઓમીક્રોનનું વધતા સંક્રમણના કારણે 1 થી 5 ધોરણનું ઓફલાઈન શિક્ષણ કરવું જોઈએ બંધ. ગુજરાત જાહેર સેવા આયોગે વધુ એક ભરતી કરી રદ. માઇક્રોબાયોલોજીના પ્રોફેસરની ચાર જગ્યાએ ભરતી રદ કરવામાં આવી છે. 14 માર્ચના બદલે 28 માર્ચથી શરુ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા. ખેડાના ગામમાં મતગણતરીમાં છેડછાડ થયાનો આરોપ. અમદાવાદમાં બ્રિજનો એક હિસ્સો ધરાશાયી થતા પ્રદેશ કોંગ્રેસનો રાજ્ય સરકાર પર આરોપ. વડોદરાની SSG હોસ્પિટલે કોરોના સમયમાં સારી કામગીરી કરી. વર્ષ 2020માં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ ફ્રીમાં કર્યા. રાજકોટમાં કોંગ્રેસના ધરણા પ્રદર્શન. ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે બાઈક રેલીનું કરાયું આયોજન.
Tags :
Gujarati News Gujarat Police Gujarat News Women ABP News Accused State Arrest Sabarkantha ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Jitu Waghan Asmita Gujarati News ABP Newsગુજરાત
![Maharaj Movie Controversy: મહારાજ ફિલ્મ પરનો મનાઈ હુકમ હાઇકોર્ટે રદ્દ કર્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/bc083ed6e758847ef68b389cdec6f5d517189723008131012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Maharaj Movie Controversy: મહારાજ ફિલ્મ પરનો મનાઈ હુકમ હાઇકોર્ટે રદ્દ કર્યો
![Gujarat Weather: આજે 4 જીલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/7b54018d9e795a9a46d3a5b055d368ed17189716590901012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gujarat Weather: આજે 4 જીલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
![Surendranagar News: યોગ દિવસની ઉજવણી માટે બાળકોને જોખમી રીતે ટ્રકમાં લાવવાથી વાલીઓમા રોષ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/9f9865b425d5fa56a338154f3540d20617189712997771012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surendranagar News: યોગ દિવસની ઉજવણી માટે બાળકોને જોખમી રીતે ટ્રકમાં લાવવાથી વાલીઓમા રોષ
![Gir Somnath News । ગીર સોમનાથના ઉનામાં બે બહેનો પર બની દુષ્કર્મની ઘટના](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/b21cb43fe72abb70d3d0e11508bc304b1718958250795922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Gir Somnath News । ગીર સોમનાથના ઉનામાં બે બહેનો પર બની દુષ્કર્મની ઘટના
![CM Bhupendra Patel | ઈન્ટરનેશનલ યોગ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગાસન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/563e11cffcbb1110dc4fadd1c1af7e1c171895721929473_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
CM Bhupendra Patel | ઈન્ટરનેશનલ યોગ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગાસન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ભાવનગર
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement