શોધખોળ કરો
રાહુલ ગાંધી આજે સુરતમાં, માનહાનીના કેસમાં કોર્ટમાં આપશે હાજરી, જુઓ વીડિયો
કોંગ્રેસ(Congress) નેતા આજે ગુજરાતના સુરતમાં આવશે. અહીંયા રાહુલ ગાંધી(Rahul Gandh) સામે ભાજપના ધારાસભ્યએ માનહાનીની ફરિયાદ કરી હતી.જેથી કોર્ટની મુદ્દત હોવાથી તેઓ ગુજરાત આવશે.તઓ સાડા દસ વાગ્યાની આસપાસ સુરત કોર્ટમાં હાજરી આપશે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ




















