શોધખોળ કરો
Advertisement
Rajasthan Gang Attack | રાજસ્થાનની 007 ગેંગે અમીરગઢમાં 4 લોકો પર કર્યો હુમલો
Rajasthan Gang Attack | રાજસ્થાન ની 007 ગેંગ નો ફરી એક વાર આતંક. અમીરગઢ વિસ્તાર માં 4 લોકો ને ઇજાઓ પહોંચાડી. પાલનપુર સિવિલ મા 1 ગંભીર જ્યારે 3 સારવાર હેઠળ. ઘાતક હથિયારો સાથે 007 ગેંગ હુમલા કરે છે. અગાઉ પણ 007 ગેંગ ના લોકો એ હુમલો કર્યો હતો. રાજસ્થાન થી બાઈક પર આવી વારે તહેવારે લોકો ને ઇજાઓ પહોંચાડે છે. અમીરગઢ પોલીસ મથકે 007 ના 3 લોકો સામે ફરિયાદ.
ગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement