શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પોરબંદરમાં પ્રથમ કોરોનાની વેક્સિન લેનાર RMOએ કહ્યુ- લોકોએ અફવાથી દૂર રહેવું જોઇએ
પોરબંદર જિલ્લામા ભાવસિંહજી સરકારી હોસ્પિટલ અને અડવાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે કુલ 200 લોકોને રસી આપવામાં આવી. આ રસીકરણના કાર્યક્રમ સમયે ધારાસભ્ય બાબુભાઈ બોખરીયા અને કલેકટર ડી એન મોદી હાજર રહ્યા હતા. તો અડવાણા ખાતે સાંસદ રમેશ ધડુકની હાજરીમાં વેક્સિનેશન કાર્યક્રમ શરૂ થયો હતો. જિલ્લામાં પ્રથમ વેક્સિન લેનાર આરએમઓ દિનેશ ઠાકોરે લોકોને અપીલ કરી હતી કે વેક્સિનથી કોઈ આડઅસર થતી નથી. લોકોએ અફવાથી દૂર રહેવું જોઈએ
ગુજરાત
Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શન
Gujarat Police: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરંસની નીતિ, 3 વર્ષમાં 609 આરોપીઓને સજા
Gandhinagar News: ગાંધીનગરમાં PTC પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
ગિરનાર-અંબાજી મંદિર ગાદી વિવાદ: મુકુંદ ગુફાના મહેન્દ્રાનંદ ગીરીજીના મહેશગીરી પર ગંભીર આરોપ
Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion