શોધખોળ કરો

Dakor News | ડાકોરના ઠાસરાના બોરડી ગામના રસ્તાઓ અત્યંત બિસમાર થતા સ્થાનિકોને હાલાકી

ડાકોરના ઠાસરાના બોરડી ગામના રસ્તાઓ અત્યંત બિસમાર થતા સ્થાનિકોને હાલાકી. અવર-જવર માટે અ્ય રસ્તો ન હોવાના કારણે સ્થાનિકો મજબૂર. વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માગ. 

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નજીક આવેલા બોરડી ગામમાં રસ્તોની હાલત બિસ્માર. ખખડધજ રસ્તાથી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ગામમાં જવા માટે બીજા કોઈ રસ્તા ના હોય મજબૂરીથી માત્ર તેઓને આ જ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. અંદાજીત ત્રણ વર્ષ ઉપરના સમયગાળાથી રોડ અને રસ્તાનું કોઈ પણ પ્રકારનું કામ હાથ ધરવામાં નથી આવ્યું. ગામના લોકોનું કહેવું છે ચોમાસા દરમિયાન રોડના ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે. ખેતી કામ કરતો વર્ગને પોતાના ખેતરોમાં જવામાં મુશ્કેલી પડે છે. ત્યારે વહેલી તકે સમારકામ થાય તેવી લોકોની માગ છે.

ગુજરાત વિડિઓઝ

Botad News | ખેડૂતો ખાતર ખરીદતા સાચવજો! બોટાદમાં ખાતરની બેગમાંથી નીકળી રેતી, જુઓ VIDEO

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા

હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ

Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....

સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે

ABP Premium
Advertisement

વિડિઓઝ

Botad News | ખેડૂતો ખાતર ખરીદતા સાચવજો! બોટાદમાં ખાતરની બેગમાંથી નીકળી રેતી, જુઓ VIDEODakor News | ડાકોરના ઠાસરાના બોરડી ગામના રસ્તાઓ અત્યંત બિસમાર થતા સ્થાનિકોને હાલાકીNavratri 2024 | નવરાત્રિને લઈ સુરત પોલીસનું જાહેરનામું, જાણી લો નિયમ...Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓમાં રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ 2,55,00,00,000 રૂપિયા મંજૂર કર્યા
હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ
હિઝબુલ્લાહ પર ઇઝરાયેલનો ખતરનાક હુમલો, લેબનોનમાં હાહાકાર, 182 લોકોના મોત, 700 થી વધુ ઘાયલ
Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....
Anura Kumara Dissanayake: શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિએ શપથ લેતા જ ભારત વિશે કહી આ વાત....
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે
નવાબ મહાબત ખાનને ભારે પડ્યો પોતાનો આ નિર્ણય, જાણો જૂનાગઢની આઝાદીનો રસપ્રદ ઈતિહાસ 

કંપનીની મંજૂરી વિના પીએફ એકાઉન્ટમાંથી પૈસા કેવી રીતે કાઢવા? અહીં જાણો સંપૂર્ણ પ્રોસેસ

F&O ટ્રેડના સટ્ટામાં 1.13 કરોડ રોકાણકારોએ 3 વર્ષમાં 1800000000000 રૂપિયા ગુમાવ્યા

'SITની રચના કેમ ન થઈ......', તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદ વિવાદ પર સરકાર પર ભડક્યા શંકરાચાર્ય

Embed widget