શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં નવા દરિયાઇ રૂટ પર શરૂ થશે રોરો ફેરી સર્વિસ, જુઓ વીડિયો
રાજ્યમાં નવા દરિયાઈ રુટ પર રો-રો ફેરી શરૂ થશે. 8 નવેંબરથી ઘોઘાથી હજીરા સુધી રો-રો ફેરી સર્વિસ શરૂ થશે. રોજની 3 ટ્રીપ રોરો ફેરી કરશે. 10થી 12 કલાકની મુસાફરી માત્ર 4 કલાકમાં શક્ય બનશે. હાલમાં ઘોઘાથી દહેજ વચ્ચે ચાલી રહી છે રો-રો ફેરી.
Tags :
RoRO Ferry Serviceગુજરાત
Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રાઇમ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement