શોધખોળ કરો

Devayat Khavad Audio Clip Viral : મારી આબરુમાં હાથ નાંખ્યો, કાઠી દરબાર છું.. તમે તૈયારીમાં રહેજો ફૂલ

Devayat Khawad car attack: લોક કલાકાર દેવાયત ખવડ પર થયેલા કાર હુમલાનો મામલો વધુ ગરમાયો છે. આ ઘટનાને લઇને દેવાયત ખવડ અને ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ આયોજક ભગવતસિંહ ચૌહાણને પડકાર ફેંકતા સંભળાય છે, જેના કારણે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

ઓડિયો ક્લિપમાં દેવાયત ખવડ આક્રોશમાં કહે છે, “મારે બાધવાનું છે, તમે તૈયાર રહેજો. મારી ગાડી ભલે પડી, આપણે હવે લડી લઈશું, તમે તૈયાર રહેજો.” તેઓ વધુમાં ઉમેરે છે, “તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. મેં સંબંધમાં ડાયરાની હા પાડી હતી, હું બોલ બચ્ચન નથી.” દેવાયત ખવડ ઓડિયો ક્લિપમાં એવો પણ આક્ષેપ કરે છે કે “111 નંબરની સ્કોર્પિયો લઈને ધ્રુવરાજસિંહ આવ્યો અને મારી ગાડીનો કાચ ફોડી નાખ્યો.” પોતાની ઓળખ આપતા દેવાયત કહે છે, “હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર છું.” અને ભારપૂર્વક જણાવે છે કે તેઓ માત્ર “એક કલાક મોડો પડ્યો હતો.”

સામે પક્ષે ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ પણ ઓડિયો ક્લિપમાં પોતાનો પક્ષ રજૂ કરતા સંભળાય છે. તેઓ દેવાયતને પૂછે છે, “અમે તમને કેટલા કોલ કર્યા?” જેના જવાબમાં દેવાયત કહે છે કે મેઘરાજસિંહનો કોલ આવ્યો ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે “હું અસલાલી પહોંચ્યો છું.” વાતચીતના અંતમાં ભગવતસિંહ દેવાયતને સીધો સવાલ કરે છે, “હવે તમારે શું કરવાનું છે જણાવો?” જેના પ્રતિભાવમાં દેવાયત ખવડ ફરીથી પડકાર ફેંકતા કહે છે, “મારે બાધવાનું છે, તમે તૈયાર રહેજો, મારી ગાડી ભલે પડી, આપણે હવે લડી લઈશું, તમે તૈયાર રહેજો...”

ઉલ્લેખનીય છે કે, વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપ એબીપી અસ્મિતા દ્વારા સ્વતંત્ર રીતે ખરાઈ કરવામાં આવી નથી અને તેની સત્યતા અંગે પુષ્ટિ કરવામાં આવતી નથી. પરંતુ સોશિયલ મીડિયામાં આ ક્લિપ વાયરલ થવાથી દેવાયત ખવડ કાર હુમલા કેસ વધુ ચર્ચામાં આવ્યો છે અને લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પોલીસ દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

ગુજરાત વિડિઓઝ

Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

ABP Premium

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Embed widget