શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગોધરામાં સરકારી શાળામાં અચાનક આગ લાગતાં વિદ્યાર્થિની દાઝી ગઇ
ગોધરામાં સરકારી શાળામાં અચાનક આગ લાગતાં વિદ્યાર્થિની દાઝી ગઇ. કાજીવાડા ગુજરાતી મિશ્ર શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતી બાળકી દાઝી. સેનેટાઈઝરની બોટલ ઢોળાવાથી લાગી હતી આગ..બાળકી હાલ સારવાર હેઠળ
પંચમહાલના ગોધરાની સરકારી શાળામાં આગ લાગતા એક વિદ્યાર્થિની દાઝી ગઈ.. ગોધરાના પટેલવાડા વિસ્તાર આવેલી કાજીવાડા ગુજરાતી મિશ્ર શાળામાં અચાનક આગ લાગતા આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગંભીર રીતે દાઝી ગઈ.. પહેલા ખાનગી હોસ્પિટલ પછી વધુ સારવાર માટે તેને વડોદરા લઈ જવાઈ.. વિદ્યાર્થિની 40 ટકા સુધી દાઝી ગઈ છે અને હાલ તેની ICUમાં સારવાર ચાલી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી અનુસાર, સેનેટાઈઝરમાં આગ લાગવાથી વિદ્યાર્થિની દાઝી ગઈ...તપાસ બાદ જેની પણ બેદરકારી હશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે..
Tags :
Godhraગુજરાત
Bhupendrasinh Zala: Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહનું ફોરેન કનેક્શન જોઈ તમે પણ ચોંકી ઉઠશો
Surendranagar Group Clash: ચુડામાં તલવારના ઘા ઝીંકી થઈ ભારે મારામારી, શખ્સનું ફાટી ગ્યું માથું
Morbi Metro Accident વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા થયું નુકસાન
Ambalal Patel Prediction: ખેડૂતો માટે માઠા સમાચાર, વાવાઝોડાના ખતરા વચ્ચે રાજ્યમાં પડશે કમોસમી વરસાદ
Amreli News: અમરેલીમાં ભાજપના નેતાઓ અસુરક્ષિત?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion