શોધખોળ કરો
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ કેમ ઉતર્યા ભૂખ હડતાળ પર? જુઓ વીડિયો
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. બી.એ ,બી.કોમ સેમેસ્ટર -5 ની ઓનલાઇન પરીક્ષા લેવા વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. કોરોનાના વધતા કેસોને લઇને ઓફલાઈનના બદલે ઓનલાઇન પરીક્ષા લેવા માંગ કરાઇ હતી.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















