શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Surendranagar Car Accident | કોઝવે પરથી કાર ખાબકી નદીમાં, છ લોકો તણાયા | Abp Asmita | 29-9-2024
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર ગ્રામ્ય,જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાઓ પર પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સર્જઈ હતી.
કોઝવે પર કારે પલટી ખાધી
સુરેન્દ્રનગરના વસ્તડી કોઝવે પર પાણી ફરી વળ્યું હતું. આ કોઝવે પરથી કાર પસાર થઈ રહી હતી, ત્યારે અચનાક પસાર થતી કાર પલટી ખાઈ ગઈ હતી. પાણી સ્તર વધી જતા 6 લોકો કાર સાથે પાણીમાં તણાયા હતા. ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે વસ્તડી ગામના કોઝવે પર ચાર ફૂટથી વધુ પાણી ભરાયું હતું, ઘટનાની અચાનક જાણ થતાં સરપંચ સહિતના ગ્રામજનો તાત્કાલિક દોડી ગયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયેલા 6 લોકોનું ગ્રામજનોએ મોડી રાત્રે રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાત
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરો
Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?
Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?
Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ
BJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion